Krushi Rahat Package Payment Status: તમામ ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે જે પણ ખેડૂતો છે જેમને રાહત પેકેજ મળ્યું નથી તેમના માટે સારા સમાચાર છે ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર મહત્વના નિર્ણય લઈ રહી છે ત્યારે ‘કૃષિ રાહત પેકેજ’ (Krushi Rahat Package) જાહેર કર્યું છે તેમાં તેની ચુકવણીની પ્રક્રિયા જલ્દીથી ચાલી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે
જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં જાહેર કરેલા 10,000 કરોડના પેકેજની ચુકવણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જાણ ત્યારે કેટલી સહાય મળશે તેના વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે ચલો તમને વિગતવાર જણાવી દેજો તમે ખેડૂતો છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ફાયદાકારક છે અને ખૂબ જ જરૂરી છે
ખેડૂતોને Krushi Rahat Package દ્વારા કેટલા મળશે પૈસા
- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હાલમાં જે ₹10,000 રૂપિયા કરવાની ઐતિહાસિક જાહેર કરવામાં આવ્યો છે તેમાં સહાયની રકમની વાત કરીએ તો ખેડૂતોને મોટી સહાયતા આપવામાં આવશે જેમાં પ્રતિ હેક્ટર ₹22,000 રૂપિયા સુધીની ચુકવણી કરવામાં આવશે
- આ જાતે જ ખેડૂતોને જે મર્યાદા આપવામાં આવી છે એમાં બે હેક્ટર મર્યાદા સુધીની સહાય આપવામાં આવશે આ સાથે જ વધુ હેક્ટર હોય તો તેમને વધુ સંપર્ક સ્થાનિક વિભાગના સંબંધિત વિભાગમાં કરવાનો રહેશે
- સ્પેશિયલ પેકેજ ની વાત કરીએ તો વાવ થરાદ અને પાટણ જિલ્લાના સભ્ય વિસ્તારમાં જમીન સુધારણા માટે હેકટર દીઠ વધારાની 22000 રૂપિયા સુધીની નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવશે તેવી વિગતો પણ સામે આવી છે
ખેડૂતોને રાહતના પૈસા સીધા બેંક ખાતામાં જમા થશે
(Krushi Rahat Package DBT Payment) રાતના પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવતા હોય છે ત્યારે જો તમે પણ ખેડૂત છો તો આપ સૌને જણાવી દે તો આ સહાયની સંપૂર્ણ પારદર્શિતાને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અરજીની સ્થિતિ ચેક કરવા માટેની પ્રક્રિયાઓ પણ વાંચવી ખૂબ જ જરૂરી છે નીચે અન્ય પ્રક્રિયાઓ વિશે માહિતી આપી છે જેને ધ્યાનથી તમે વાંચીને વધુ વિગતો મેળવી શકો છો
રાહત પેકેજની અરજીની સ્ટેટસ જોવા માટે
જે વિગતો સામે આવી છે તે મુજબ 14 નવેમ્બરથી 29 નવેમ્બર વચ્ચેની અરજી પ્રક્રિયા જે વેબસાઈટ krp.gujarat.gov.in માધ્યમથી ચેક કરી શકો છો. આ સાથે જ તમે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર નો સંપર્ક કરી શકો છો જેવો તમને આ અંગે વધુ વિગતો આપી શકે છે જે પણ ખેડૂત છે જે ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે તેમની પાસે વધુ માહિતી નથી તેઓ સરળતાથી નજીકના VCE નો સંપર્ક કરી શકે છે