PM Awas Yojana New List: પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી ગ્રામીણ બેંક લિસ્ટ જાહેર

પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી ગ્રામીણ બેંક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા 2025 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ની અપડેટેડ લાભાર્થી યાદી હાલમાં જાહેર કરી દેવામાં આવી છે આ યોજનાનો લાભ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા નાગરિકો છો આર્થિક રીતે પછાત વર્ગમાં આવે છે અથવા કાચા મકાનમાં રહે છે તેમને પાકો ઘર બનાવવા માટે નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ અંદાજિત રૂપિયા ₹1,20,000 સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે

આયુષના હેઠળ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા નાગરિક આર્થિક રીતે કમજોર પરિવાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જન જાતિ અને પછાત વર્ગના જેવો કાચા મકાનમાં રહે છે અથવા જર્જરીત મકાનમાં રહે છે તેમને પાકો ઘર બનાવવા માટે નાણાકીય સહાયતા આપવામાં આવે છે લાભાર્થી લિસ્ટમાં જે નાગરિકનું નામ હોય છે તેમને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નવું લિસ્ટ ( PM Awas Yojana New list)

પીઆઈબી અનુસાર આ આયોજન નું નવું લિસ્ટ હાલમાં જાહેર કરી દેવામાં આવ્યું છે જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા હોય અને આ યોજનાનો લાભ ઉઠાવ માંગતા હોય તો સરળતાથી સંબંધીત વિભાગમાં સંપર્ક કરીને આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો આમ તો આ યોજના માટે તમારે ગ્રામ પંચાયતની મુલાકાત લેવાની હોય છે અથવા અધિકારીક વેબસાઈટ પર જઈને પણ તમે વધુ વિગતો મેળવી શકો. હાલમાં અપડેટ જે સામે આવે છે તે મુજબ હાલમાં જ ગ્રામીણની નવી યાદી જાહેર કરી દેવામાં આવે છે પરંતુ આ યાદી ગુજરાત રાજ્ય માટે છે કે નહીં તેની અમે પુષ્ટિ કરતા નથી

PMAY-G માટે પાત્રતા

જેમકે મેં તમને જણાવ્યું કે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પરિવાર ગ્રામીણ વિસ્તારમાં રહેતો હોવો જોઈએ અને SC/ST, OBC EWS અથવા  અને અન્ય મજૂરી કામ કરતા હોય મકાનમાં રહેતા હોય એને પાકું ઘર બનાવવા માટે નાણાકીય સહાયતા મેળવવા માંગતા હોય બીપીએલ રાશનકાર્ડ ધારક હોય આર્થિક રીતે નબળા પછાત વર્ગના નાગરિક આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને તમે અરજી કરી શકો છો આ સાથે જ નીચે સ્ટેટસ ચેક કરવાની પૂરી પ્રક્રિયા પણ જણાવી છે.

PMAY-G 2025 માં તમારું નામ કેવી રીતે તપાસવું?

તમામ લાભાર્થી પોતે પોતાનું નામ ચેક કરી શકે છે ઓનલાઇન ઘરે બેઠા મોબાઈલના માધ્યમથી:

  • નવી યાદી ચેક કરવા માટે સૌથી પહેલા તમારે PMAY-G ની સત્તાવાર વેબસાઇટ, pmayg.nic.in પર જવાનું રહેશે.
  • વેબસાઈટ ના હોમ પેજ પર તમને બેનિફિશિયલનું લિસ્ટ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારે તમારું નોંધણી નંબર અથવા એડવાન્સ સર્ચ પર ક્લિક કરીને તમારું રાજ્ય તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું રહેશે
  • આટલું કર્યા પછી મારી સામે સંપૂર્ણ માહિતી આવી જશે તમારી સામે આખો લિસ્ટ જોવા મળશે જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો

Disclaimer: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. અહીં આપેલી વિગતો સરકાર અથવા અધિકારીક વિભાગ દ્વારા પુષ્ટિ થયેલી હોવાની ફરજ નથી. યોજનામાં થયેલ ફેરફાર, પાત્રતા અથવા યાદી અંગેની સચોટ માહિતી માટે સંબંધિત સરકારી વેબસાઈટ અથવા સ્થાનિક અધિકારીનો સંપર્ક કરો. કોઈપણ નિર્ણય લેતા પહેલા અધિકારીક સ્ત્રોતથી વિગતો ચકાસવી જરૂરી છે.

Leave a Comment