Gujarat Anganwadi Bharti 2025: મહિલાઓ માટે આંગણવાડી વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેવી વિગતો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સામે આવે છે જો તમે પણ સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો આજે અમે તમને Anganwadi Gujarat bharti 2026 વિશે વિગતવાર માહિતી જણાવીશું મહિલાઓ જેવો આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ સરળતાથી આ ભરતી માટે અરજી કરીને નોકરી મેળવી શકે છે.
આંગણવાડી વિભાગને લઈને હાલમાં છે વિગતો સામે આવી છે તેમાં લગભગ 9000 આગણવાડી બહેનોની નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેવી વિગતો સામે આવી છે 2026 માં લાખો મહિલાઓ માટે મહત્વના અપડેટ સામે આવવાની શક્યતાઓ છે જે પણ પાત્ર તમામ આવશે અને નોકરી કરવા રસ ધરાવતા હોય તેવો સરળતાથી આ ભરતી માટે અરજી કરીને નોકરી મેળવી શકે છે ચલો તમને જણાવીએ શું છે અરજી પ્રક્રિયાને કેટલો હશે પગાર?
આંગણવાડી વિભાગમાં ભરતી 2026
Anganwadi Gujarat bharti 2026 ભરતી ને લઈને જે માહિતી સામે આવી છે તેમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં લગભગ 9,800 જેટલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેના પરિણામો જાહેર થઈ ગયા છે હવે રાજ્ય સરકારની ફરી એકવાર નવી જાહેરાત થાય તેવી સંભાવનાઓ છે 9,000 થી વધુ આંગણવાડી બહેનોની ભરતી કરવાની છે તેવી વિગતો સામે આવી છે તમે પણ ઘરે બેઠા અરજી કરીને નોકરી મેળવી શકો છો.
Anganwadi Gujarat bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત
આંગણવાડી વિભાગમાં કાર્યકર માટે 12 પાસ હોવા ફરજિયાત છે આ સાથે જ આંગણવાડી તેડાગર માટે 10 પાસ હોય તેવા ઉમેદવાર નોકરી મેળવી શકે છે આ સાથે જ પગારની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે ₹10,000 નો પગાર ચૂકવવામાં આવશે જ્યારે આંગણવાડી તેડાગર માટે ₹5,000 રૂપિયા સુધીનો પગાર ચૂકવવામાં આવશે આ સાથે છે દસ્તાવેજ વિશે વધુ વિગતો નીચે વાંચી શકો છો
આંગણવાડી વિભાગમાં નોકરી માટે અરજી પ્રક્રિયા
ઓફિસિયલ નોટિફિકેશન જારી કરવામાં આવી છે જેમાં મહિલા અને બાળ વિભાગ ની વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો લોકો લાખબારો અને નોટિસ બોર્ડ પર જાહેરાત કરવામાં આવેલી વિગતો અનુસાર તમે સરળતાથી ઓનલાઇન અરજી કરીને વધુ માહિતી મેળવી શકો છો અને નોકરી માટે અરજી કરી શકો છો અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે આ સાથે જ ઈ-ગ્રામ કેન્દ્રથી પણ વધુ વિગતો અને માહિતી મેળવી શકો છો