LPG Cylinder Price Cut: એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો – ઘરે અને હોટલ વ્યવસાયને મોટી રાહત

LPG Cylinder Price Cut: છેલ્લા ઘણા સમયથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતને લઈને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે હાલમાં જ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે વર્ષના છેલ્લા મહિનાથી એટલે કે ડિસેમ્બરની શરૂઆત થતાં જ જનતા અને વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરી દીધા છે જેમાં કોમર્શિયલ ગેસની (LPG Cylinder Price Cut) કિંમતમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે જેનાથી હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર છે 

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જોરદાર ઘટાડો

1 ડિસેમ્બર થી દિલ્હીથી લઈને અમદાવાદ સુધીની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે કિંમતમાં ઘટાડો નોંધાતા મહાનગરોમાં ગેસ સિલિન્ડરના ગ્રાહકોને મોટી રાહત મળી છે હાલમાં જ જે ભાવ સામે આવ્યા છે તે મુજબ આપ સૌને જણાવી દે તો વધીને મહાનગરોમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ અંદાજે ₹10 રૂપિયાથી લઈને ₹10.50 રૂપિયા સુધીનું ઘટાડો નોંધાયો છે હાલમાં જ ઘટાડો નોંધાતા તમામ ગ્રાહકો માટે સારા સમાચાર છે ચલો તમને જણાવ્યા કયા શહેરમાં કેટલો ઘટાડો નોંધાયો છે

શહેર પ્રમાણે કોમર્શિયલ LPGની કિંમત

દિલ્હી શહેરની સૌથી પહેલા વાત કરી તો દિલ્હી શહેરમાં નવો ભાવ ₹1590.50 રૂપિયા સુધી જૂનો ભાવ હતો તે હવે ઘટી ગયો છે નવા ભાવની વાત કરીએ તો ₹1580.50 કોલકાતા શહેરની વાત કરીએ તો ₹1684 હાલ થઈ ચૂક્યા છે જ્યારે મુંબઈ શહેરમાં ₹1531.50 રૂપિયા થઈ ગયા છે જેને શહેરમાં ₹1739.50 રૂપિયા જેવું ભાવ થઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી સતત ભાવમાં વધારો ઘટાડો થતાં હવે મહત્વપૂર્ણ અપડેટ સામે આવે છે સતત ભાવમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને હવે આવનારા દિવસોમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે

2025 શરૂ થતા જ નોંધપાત્ર થયો ઘટાડો

એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે નાણાકીય વર્ષની શરૂઆત થતા જ એટલે કે એક ઓક્ટોબર એ ભાવમાં 15.50 રૂપિયાનો વધારો થયો હતો પરંતુ તે જ પહેલા સતત છ મહિના સુધી ઘટાડો નોંધાયો છે માર્ચ માં દિલ્હીમાં સિલિન્ડરની કિંમતમાં 1803 હતી તે હવે 1 એપ્રિલે ઘટીને ₹1762 રૂપિયા થઈ ગયો છે.

સતત ભાવમાં ઘટાડાથી સામાન્ય નાગરિકોને પણ મોટો ફાયદો થઈ શકે છે આપ સૌને જણાવી દે તો ઉજ્વલા યોજના હેઠળ મળવા પાત્ર એલપીજી ગેસ લીડર છે તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં નથી આવ્યો પરંતુ જે પણ અન્ય એલપીજી ગેસ છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે

ખેડૂતોને મળે છે વર્ષના ₹36,000 પેન્શન,જાણો સંપૂર્ણ વિગતો–PM Kisan Yojana

PM Awas Yojana New List: પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી ગ્રામીણ બેંક લિસ્ટ જાહેર

Leave a Comment