પાન કાર્ડ ધારકોને ₹10,000 સુધીની દંડ ભરવો પડશે, જાણો શું છે નવા નિયમો– PAN Card New Rule 2025

PAN Card New Rule 2025: પાનકાર્ડ ખૂબ જ મહત્વ પણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે ત્યારે હાલમાં જ સરકાર દ્વારા પાનકાર્ડને લઈને મહત્વના નિર્ણયો નક્કી કરવામાં આવ્યો છે જેને ધ્યાનમાં રાખીને Aadhaar Card સાથે અને એક જ PAN Card ધરાવતો હોય તેમના માટે મહત્વપૂર્ણ અપડેટ છે હાલમાં જ પાનકાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને જો આ નિર્ણયનું પાલન નહીં કરે તો તેમને ₹10,000નો દંડ કરવામાં આવશે. સરકાર દ્વારા આમ તો ઘણા બધા મહત્વના નિર્ણય લેવાતા હોય છે પરંતુ આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પાનકાર્ડ એક એવું દસ્તાવેજ છે જેનો ઉપયોગ તમને લાઈફ ટાઈમ પડવાનો છે

એક નાનકડો પાનક તમને લોન અપાવી શકે છે આ સાથે જ બેંકની લગતા તમામ કામ પાનકાર્ડને માધ્યમથી તથા હોય છે આવા સંજોગોમાં ટેક્સ ફાઈલ કર્યું હોય અથવા ટેક્સ ભરવું હોય ત્યારે પાનકાર્ડ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે પાન અને આધાર કાર્ડ લિંક નથી કર્યું તો PAN Card New Rule 2025 નિયમો સામે આવ્યા છે ચલો તમને વિગત જણાવો

હવે PAN Card Aadhaar Card સાથે લીંક કરાવવું ફરજિયાત

PAN Card New Rule 2025 સામે આવ્યા છે જેમાં આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક ફરજિયાત છે. આર.ટી.આઈ ફાઇલ કરવો હોય અથવા ટેક્સ ભરવું હોય ત્યારે પાનકાર્ડ ખૂબ જ ઉપયોગી હોય છે આવા સંજોગોમાં ડેટ લાઈન બહાર પાડવામાં આવી છે 31 ડિસેમ્બર 2025 સુધીમાં PAN Aadhaar સાથે લીંક કરવું ફરજિયાત માનવામાં આવે છે  પલકે આ તારીખ દરમિયાન બેન્ક એકાઉન્ટ ખોલવું હોય તો રોકાણ કરવું હોય તો આરટીઆઇ ફાઇલ કર્યો આવા મહત્વપૂર્ણ કામ અટકી જશે એક જુલાઈ 2025 થી નવા પાનકાર્ડ માટે અરજી કરાવતા પહેલા આધાર વેરીફીકેશન કરવા પણ ફરજિયાત છે

PAN Card New Rule 2025 વિશે જાણો

હાલમાં જે પાનકાર્ડ ને લગતા નવા નિયમો સામે આવ્યા છે તેની વિશે જાણીએ તો આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક ફરજિયાત છે તો તમે પણ હજુ સુધી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવી. તો ફટાફટ કરાવી લેજો નહીંતર નાણાકીય લેવડદેવડ અટકી જશે અને સુરક્ષાને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ટેક્સ છોરી પર કડક લગામ લગાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે છે આ પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ થઈ શકે 30 ડિસેમ્બર 2025 સુધી રાખવામાં આવે છે આ તારીખ પહેલા તમામ આધાર કાર્ડ ધારકોએ અને પાનકાર્ડ ધારકોએ બંને ડોક્યુમેન્ટ લિંક કરાવવાના રહેશે

Leave a Comment