PM આવાસ યોજના માટે નવી ગ્રામ્ય યાદી જાહેર–PM Awas List 

PM Awas List: કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના(PM Awas List) માધ્યમથી ₹1.2 લાખ  રૂપિયા સુધીની સહાયતા લાભાર્થીઓને આપવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ આર્થિક રીતે નબળા પરિવારોને ₹1,20,000 સુધીની નાણાકીય સહાયતા ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા નાગરિકો ખાસ કરીને જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે મહિને પછી ઇન્કમ હે અથવા વર્ષની બે લાખ કરતા પણ ઓછી આવક છે તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવ માંગતા હોય તો ચલો વિગતવાર જણાવીએ 

પ્રધાનમંત્રી આવાસ યોજના  (PMAY-G)શું છે

આ યોજના હેઠળ ગરીબી રેખાથી નીચે આવતા તમામ નાગરિકોને મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે રૂપિયા દોઢ લાખ સુધીની નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને આર્થિક સહાયતા આપવાનો છે જેવો કાચા મકાનમાં રહે છે જર્જરીત મકાનમાં રહે છે તેવા નાગરિકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે ગ્રામીણ વિસ્તારમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા તમામ ગરીબના યોજના હેઠળ સહાયતા પૂરી પાડવામાં આવે છે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનથી વાંચી અરજીને પૂર્ણ કરવી યોજનાનો લાભ ઉઠાવી શકો છો

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્રતા શું છે?

આ યોજનામાં લાભ ઉઠાવવા માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે અરજદાર ગ્રામીણ ક્ષેત્રમાં રહેવાસી હોય અને આર્થિક રીતે નબળા પરિવારમાંથી હોય અથવા ઓછામાં ઓછી 18 વર્ષ સુધીની ઉંમર હોય અને પરિવારની વાર્ષિક હિંડ કમ અઢી લાખ કરતા પણ ઓછી હોય તેવા પરિવાર આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે અરજદાર પાસે કોઈ પણ પ્રકારનું પાકું મકાન ના હોય પરિવાર પાસે કોઈ પણ ચાર પૈડાવવાનું કે ત્રણ પૈડા વાળું વાહન ન હોય અથવા અરજદાર બીપીએલ રાશન ધારક હોય તેવા નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

PM Awas List માં નામ જોવા માટે ઓનલાઇન પ્રક્રિયા

સૌથી પહેલા તમારે ભાઈ યોજના ની અધિકારીક વેબસાઈટ https://pmayg.nic.in/ પર જવાનું રહેશે અધિકારિક વેબસાઈટના માધ્યમથી તમે સરળતાથી નામ ચેક કરી શકો છો. વેબસાઈટનું હોમ પેજ પર તમને “Stakeholders” જોવા મળશે તમને બેનિફિશિયલ નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરીને નવું પેજ ખુલશે જેમાં તમારું રાજ્ય જિલ્લો અને બ્લોક નંબર અથવા પંચાયત પસંદ કરવાની રહેશે ત્યારબાદ તમારી સામે આખો લિસ્ટ જોવા મળશે જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.

Leave a Comment