PM આવાસ યોજના માટે નવી ગ્રામ્ય યાદી જાહેર–PM Awas List
PM Awas List: કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના(PM Awas List) માધ્યમથી ₹1.2 લાખ રૂપિયા સુધીની સહાયતા લાભાર્થીઓને આપવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ આર્થિક રીતે નબળા પરિવારોને ₹1,20,000 સુધીની નાણાકીય સહાયતા ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા નાગરિકો ખાસ કરીને જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે … Read more