ખેડૂતોને મળે છે વર્ષના ₹36,000 પેન્શન,જાણો સંપૂર્ણ વિગતો–PM Kisan Yojana
ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ PM કિસાન માન ધન યોજના ખેડૂતોને વૃદ્ધાશ્રમમાં નિશ્ચિત આવક આપવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દર મહિને ₹3,000 થી લઈને વર્ષના ₹36,000 રૂપિયા સુધી પેન્શન આપવામાં આવે છે જો તમે પણ આ યોજના વિશે જાણવા માંગો છો અને લાભ ઉઠાવવા … Read more