LPG Cylinder Price Cut: એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો – ઘરે અને હોટલ વ્યવસાયને મોટી રાહત

LPG Cylinder Price Cut: છેલ્લા ઘણા સમયથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતને લઈને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે હાલમાં જ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે વર્ષના છેલ્લા મહિનાથી એટલે કે ડિસેમ્બરની શરૂઆત થતાં જ જનતા અને વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ … Read more